Thursday, October 21, 2010

Gujarati Sher-Shayri - Post 5


ગુજરાતી શેર-શાયરી (પોસ્ટ - ૫)

 • મિલાવી જામમાં અમે તો જીંદગી પી ગયા,
  મદિરા તો શું કોઈની કમી પી ગયા,
  રડાવી જાય છે અમને બીજાના દર્દ,
  બાકી અમારા દર્દ તો અમે હસીને પી ગયા. • કોઈનો પ્રેમ ઓછો નથી હોતો,
  ફક્ત આપણી અપેક્ષાઓ વધારે હોય છે,
  દરિયા ને ભલે લાગતું હોય કે તેની પાસે પાણી અપાર છે,
  પણ એને ક્યાં ખબર છે કે નદીનું દેવું ઉધાર છે.   
 • કોણ કહે છે પ્રભુના દરબારમાં અંધેર છે,
  હસતા ચહેરા જુઓ ઘેર-ઘેર છે,
  સુખ-દુખ તો ઈશ્વરની છે પ્રસાદી મિત્રો,
  બસ બાકી તો માનવીની સમજ-સમજમાં ફેર છે.
 • નિખાલસ મનનો નિખાર અલગ હોય છે,
  દોસ્તી અને દુનિયાનો વહેવાર અલગ હોય છે,
  આંખો તો હોય સહુની સરખી,
  બસ જોવાનો અંદાજ અલગ હોય છે.
 • જાણે છે છતાં અનજાન બને છે,
  આવી રીતે શું કામ મને હેરાન કરે છે,
  મને પૂછે છે કે તને શું ગમે છે,
  કેવી રીતે કહું એને કે જવાબ ખુદ સવાલ પૂછે છે.
 • થોડી ગેરસમજથી સારું જીવાય છે,
  ખુલાસા કરવાથી દુખી થવાય છે,
  જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
  બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.
 • ના કરો અનુમાન મને કોણ ગમે છે,
  હોઠો પર મારા કોનું નામ રમે છે,
  એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
  બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.
 • અનેક તરંગ હોવા છતાં દરિયો એક છે,
  અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે,
  પરંતુ માણસો કેમ નથી સમજતા,
  કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર તો એક જ છે.
 • કોઈ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો,
  તૂટે નહિ કોઈનું દિલ તેની કાળજી લેજો,
  પ્રેમ કરવાવાળા તો બહુ મળશે,
  પણ સાચા પ્રેમને પારખી લેજો.
 • એમની આંખમાં ઈશારા ઘણા હતા,
  પ્રેમમાં આમ તો સારા ઘણા હતા,
  મારે તો એમની આંખના દરિયામાં ડૂબવું હતું,
  બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.

TEXT IN ENGLISH


 • Milavi jam ma ame to zindagi pee gaya,
  Madira to shu koi ni kami pan pee gaya,
  Radavi jay chhe amne bija na dard,
  Baki amara dard to ame hasine pee gaya.


 • Koino prem ochho nathi hoto,
  Faqt aapdi apexa vadhare hoy chhe,
  Dariya ne bhale lagtu hoy k teni pase pani apar chhe,
  Pan ene kya khabar chhe k nadi nu devu udhaar chhe.


 • Kon kahe chhe prabhu na darbar ma andher chhe,
  Hasta chahera juo gher gher chhe,
  Sukh-dukh to ishwar ni chhe prasadi mitro,
  Bas baki to manvi ni samaj samaj ma fer chhe.


 • Nikhalas man no nikhar alag hoy chhe,
  dosti ane duniya no vahevar alag hoy chhe,
  Aankho to hoy sahu ni sarkhi,
  Bas jova no andaj alag hoy chhe.


 • Jane chhe chhata anjan bane chhe,
  Aavi rite shu kam mane heran kare chhe,
  Mane puchhe chhe ke tane shu game chhe,
  Kevi rite kahu aene k javab khud saval puchhe chhe.


 • Thodi gersamaj thi saru jivay 6e
  khulasa karvathi dukhi thavay 6e
  jivan ma kyarek bandh baji ramvi sari
  baki to 3 EKKA ma pan HAARI javay.


 • Na karo anuman mane kon game chhe,
  Hotho par mara konu naam rame chhe,
  E tu j chhe dost jeni dosti amne gami,
  Baki aathamti sandhyaye suraj pan mari same name chhe.


 • Anek tarang hova chhata dariyo ek chhe,
  Anek rang hova chhata meghdhanush ek chhe,
  Parantu manas aa kem nathi samajta,
  K anek dharm hova chhata ISHWAR to ek j chhe.


 • Koi kartu hoy prem tamne to swikari lejo,
  Tute nahi koinu dil teni kadaji lejo,
  Prem karvavala to bahu malse,
  Pan sacha prem ne parkhi lejo.


 • Emni aankh ma ishara ghana hata,
  Prem ma aam to shara ghana hata,
  Mare to emni aankh na dariya ma dubvu hatu,
  Baki ubha j rahevu hot to kinara ghana hata.

Saturday, October 16, 2010

Gujarati Jokes - Post 3 • તમારી સાપનોની દુનિયામાં જરા અમને યાદ કરજો,
  કોઈ કામ પડે તો તરત સાદ કરજો,
  મને આદત છે SMS કરવાની,
  જો પસંદ ના હોય તો તમારા MOBILE  નો છૂટો ઘા કરજો. • NEW RECIPE OF MAGGI: ક્રિકેટર મેદાનમાં જાય ત્યારે પાણી મુકો, એ પહેલો બોલ રમે ત્યારે મસાલો નાખો અને એ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો.. MAGGI તૈયાર... • જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.

  .

  .

  તમારે પ્રગતિ કરવી હોય તો..

  .

  .

  .

  હું રોજ સવારે ચાલવા નીકળું છું, આવતા રહેજો. • સંતા રોજ સવારે ઉઠીને ઝાડની ડાળી પર બેસી જતો હતો, કેમ કે ....

  .

  .

  .

  .

  MBA કરવામાં ગાંડો (Mentally disturbed) થઇ ગયો હતો અને પોતાને BRANCH MANAGER માનતો હતો. • બાપુ સંતાને-મારા દાદા ૯૦ વર્ષ સુધી જીવ્યા પણ એમણે કદી glasses(ચશ્માં) નો ઉપયોગ નતો કર્યો.

  સંતા-બરાબર છે, ઘણા લોકો glass (પ્યાલો) નો ઉપયોગ નથી કરતા.. ડાયરેક્ટ બોટલમાં થીજ પી લે છે. • ટીચર એક છોકરીને-તારું નામ શું છે?

  છોકરી-AMITABH BACHHAN ને ધક્કો મારો.

  ટીચર-આ તે કેવું નામ?

  છોકરી-PUSH-PAA • સંતાએ સાયકલની દુકાન ખોલી. બંતા એની દુકાને આવ્યો અને કહ્યું મારે સાયકલ લેવી છે, પણ સરળ હપ્તે (easy installments) થી..

  સંતા-ઠીક છે, બોલો પહેલા પેન્ડલ લઇ જાસો કે સીટ. • મારા મિત્રના સપનામાં એના દાદા આવ્યા અને કહ્યું તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરજો, કેમકે અહી નર્કમાં અમને દીવાલ ઉપર માંડ-માંડ જગ્યા મળી છે.
 


TEXT IN ENGLISH:

 • Tamari sapno ni duniya ma jara amne yaad karjo,
  Koi kaam pade to tarat sad karjo,
  Mane adat chhe SMS karva ni,
  Jo pasand na hoy to tamara mobile no chhuto GHA karjo. • NEW RECIPE OF MAGGI: Cricketer medan ma jay tyare pani muko, e pahelo ball rame tyare masalo nakho ane e out thaine pachho fare tyare utari lo.. Maggi taiyar. • Jivan ma pragati karva mate hamesha MAHAN (GREAT) vyakti na pagle pagle chalvu joie.

  .

  .

  Tamare pragati karvi hoy to..

  .

  .

  .

  Hu roj savare chalva niklu chhu, aavta rejo. • Santa roj savare uthine zaad ni dali par besi jato hato, kem k....

  .

  .

  .

  .

  E MBA karva ma GANDO (Mentally disturbed) thai gayo hato ane potane BRANCH MANAGER manto hato. • Bapu 2 Santa-Mara grand father 90 varas sudhi jivya pan emne kadi glasses(chasma) no upyog nato karyo.

  Santa-Barabar chhe, ghana loko glass (pyalo) no upyog nathi karta.. direct bottle ma thij p le chhe. • Teacher ek chookari ne-Taru naam shu chhe?

  Chhokari-AMITABH BACHHAN NE DHAKKO MARO.

  Teacher-Aa te kevu naam?

  Chhokari-PUSH-PAA • Santa e cycle ni dukan kholi. Banta eni dukane aavyo ane kahyu mare cycle levi chhe, pan saral hapte (easy installments) thi..

  Santa-Thik chhe, bolo pahela pendal lai jaso k seat. • Mara mitrana sapna ma ena dada aavya ane kahyu tamare jetla PAAP karva hoy etla karjo, kem k ahi NARK ma amne dival upar mand mand jagya mali chhe.