બોલવામાં તો ઘણું બધું બોલાય છે,
પછી ખબર નહી દિલ કેમ દુઃખાય છે!!!!!
બોલવામાં જ તો કોઈના દિલ દુઃખાય છે,
પછી ખબર નહી મારું જ દિલ કેમ દુઃખાય છે!!!!!
જે આપણાં છે તેની સામે કેમ બોલી જવાય છે???
બીજા સાથે તો બહુ ખુશીથી બોલાય છે!!!!!
ખુદના હૈયા બાળી ક્યાં ખુશ રહેવાય છે???
છતાં ખબર નહી મારાથી કેમ બોલી જવાય છે!!!!!
પ્રેમ તો એમને પણ છે ને મને પણ છે,
પણ શબ્દોથી ક્યાં કેહવાય છે!!!!!
ફક્ત એક શબ્દ જ બોલાય ને વિવાદ સર્જાય છે,
પછી ખબર નહિ બંનેના મન કેમ ઘવાય છે???
બોલવામાં તો ઘણું બધું બોલાય છે "ગૌરવ",
પછી ખબર નહી દિલ કેમ દુઃખાય છે!!!!!
ગૌરવ એમ. શુકલ
![Creative Commons License](http://i.creativecommons.org/l/by-nc-nd/3.0/88x31.png)
દિલ કેમ દુઃખાય છે!!!!! by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.

No comments:
Post a Comment