દોડતા-ચાલતા આ જિંદગી ના સફરમાં
બસ હવે થાકી ગયો છું....
ક્યાંક તાપ તો ક્યાંક છાંવ ના રસ્તામાં
બસ હવે થાકી ગયો છું....
મળી હતી ખુશી ઘણી મોંઘેરી જિંદગીમાં,
પણ બસ હવે થાકી ગયો છું....
કરી હતી આશા ઘણાની પૂરી આ સફરમાં,
બસ હવે થાકી ગયો છું....
મળ્યો
હતો સાથ ઘણા સારા મિત્રોનો સફરમાં,
બસ હવે થાકી ગયો છું....
ન મળી
મંજિલ કોઈ મારી મને આ જિંદગીમાં,
બસ હવે
થાકી ગયો છું.....
"ગૌરવ" પૂછી
લઉં હવે જો મૌત મળે રસ્તામાં,
બસ હવે થાકી ગયો છું....
- ગૌરવ શુક્લ
![Creative Commons License](http://i.creativecommons.org/l/by-nc-nd/4.0/88x31.png)
બસ હવે થાકી ગયો છું.... by Gaurav Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

No comments:
Post a Comment